NSE ટ્રેડિંગ હોલિડેઝ 2023 | ભારતીય શેર બજારમાં રજાઓની હારમાળા | માર્ચ અને એપ્રિલ’23
માત્ર શાળાઓમાં જ નહીં પણ ભારતીય શેર બજારમાં પણ આ વખતે વેકેશનનો માહોલ જોવા મળશે.
દર અઠવાડિયે એક અથવા બે રજાઓ માર્ચ અને એપ્રિલ મહિનામાં જોવા મળશે.
તા. 30.03.2023 થી 01.05.2023 સુધીના સમયગાળામાં કુલ 5 ટ્રેડિંગ હોલિડેઝ આવી રહ્યા છે.
ટેક્નિકલ એનાલિસિસ અને ચાર્ટ્સ શીખવા માટે જોઇન કરો અમારી ટેલિગ્રામ ચેનલ
https://t.me/Stocksandus
CATEGORIES Business