આ રીતે ઘરે જ સફેદ વાળને કાળા કરો

આ રીતે ઘરે જ સફેદ વાળને કાળા કરો

રાસાયણિક હેર ડાઈ અને શેમ્પૂ વાળ સફેદ થવા પાછળ મોટો ફાળો ભજવે છે. અનેક રાસાયણિક ઉત્પાદનોમાં હાનિકારક તત્ત્વ હોય છે, જે મેલેનિનનું કામ કરે છે. કેમિકલ હેર ડાઈમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ હોય છે, જેનો તમામ હેર ડાઈમાં ઉપયોગ કરવામાં આવે છે. આ કારણોસર વાળ કાળા થવાની જગ્યાએ વધુ સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે વાળને નુકસાન પહોંચાડ્યા વિના વાળની સફેદીને મૂળમાંથી ખતમ કરી વાળને હંમેશા માટે કાળા કરી દેશે. તે પણ ફક્ત 45 મિનીટમાં.

રાસાયણિક રંગ તમારા વાળને નુકસાન પહોંચાડે છે. તેથી વાળને કાળા કરવા માટે તમારે યોગ્ય પ્રકારે મહેંદી અથવા ઈન્ડિગો પાઉડરનો ઉપયોગ કરવાનો રહેશે. ઇન્ડિગો (ગળી) અને મહેંદી વાળને બ્રાઉનિશ અને કાળા કરી દેશે. મહેંદી એક જૈવિક ડાઈ છે, જેમાંથી પ્રાકૃતિક ઈન્ડિગો મળે છે.
ઈન્ડિગોના ફાયદા

આ એક પ્રાકૃતિક હેર ડાઈ છે, જેના કારણે તમારા વાળને કોઈ નુકસાન થતું નથી.
મહેંદી અને ઈન્ડિગો મિશ્ર કરવાથી વાળ ભૂરા રંગના થઈ જાય છે.
મહેંદી વાળ પર લગાવવાથી વાળ ઘાટા કાળા રંગના થઈ જાય છે.
નિયમિતરૂપે ઈન્ડિગો લગાવવાથી વાળ અકાળે કાળા થતા અટકે છે.
ઈન્ડિગો વાળનો રંગ અને ચમક વધારે છે તથા ઠંડક પ્રદાન કરે છે.

વાળને કાળા કરવા મહેંદી અને ઈન્ડિગોનો ઉપયોગ કેવી રીતે કરવો

મહેંદી પાઉડર (નાના વાળ માટે 100 ગ્રામ, ખભા સુધીના વાળ માટે 200 ગ્રામ, અને લાંબા વાળ માટે 300 ગ્રામ)

ઈન્ડિગો પાઉડર (નાના વાળ માટે 100 ગ્રામ, ખભા સુધીના વાળ માટે 200 ગ્રામ, અને લાંબા વાળ માટે 300 ગ્રામ)

1 લીંબુનો રસ

મીઠું (1 નાની ચમચી)

કોર્નસ્ટાર્ચ (2 ચમચી)

પાણી

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )